જય સરદાર પાટીદાર મિત્રો ,
આમ તો ગર્લફ્રેન્ડ અને મિત્રો ના જન્મદિવસ યાદ રાખીએ અને સેલીબ્રેટ કરીએ છીએ. પરંતુ પાટીદાર ના માનીતા પુત્ર અને અખંડ ભારત ના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતી ના દિવસે પોતાનો સમય મહેસાણા થી ઊંઝા સુધી ની ભારત ના ઈતિહાસ ની સૌથી મોટી બાઈક અને ગાડી રેલી માં જોડવો અને ઈતિહાસ માં સુવર્ણ અક્ષરે નામ લખાય અને પાટીદાર તરીકે ની મર્દાના ઓળખ ઉભી કરીએ.
સરદાર પટેલ સેવાદળ (પાટીદાર સરદાર સેના) દ્વારા ૩૧ઓક્ટોમ્બર સરદાર પટેલ જન્મજયંતી ના દિવસ ની કાર્યક્રમ ની રૂપરેખા:-
સવાર ૭ વાગ્યે તમામ સક્રિય સભ્યોએ કાર્યાલય પર હાજર રહેવું ત્યાંથી મહેસાણા જવા રવાના થવાનું છે તથા સાંજે ૫ વાગ્યે સરદાર પટેલ ની પ્રતિમા કે.બી.શાહ ચોક વિરમગામ હાજર રહેવું જ્યાં સરદાર પટેલ ની પ્રતિમા ને સ્વાગત આયોજન રાખેલ છે.
પાટીદાર મિત્રો સમાજ ની રક્ષા જ વિકાસ છે .જય સરદાર જય ઉમા જય ખોડલ
Tags : Nilesh Patel, sardar patel yuva botter, sardar patel yuva patidar samaj, patidar samaj, patel samaj,nilesh patel, nilesh patidar,
સરદાર પટેલ જન્મજયંતી ના દિવસે ભારત ના ઈતિહાસ ની સૌથી મોટી પાટીદાર બાઈક તથા ગાડી રેલી
હવે માત્ર ગણતરી ના જ દિવસ રહ્યા છે પાટીદાર તરીકે મર્દાના ઓળખ ધરાવતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની ૩૧ ઓક્ટોમ્બર 2013 સરદાર પટેલ જન્મજયંતી ના દિવસે ભારત ના ઈતિહાસ ની સૌથી મોટી પાટીદાર બાઈક તથા ગાડી રેલી માં હાજર રહેવા વિનતી. સમય આપનો છે અને આપનો જ રહેવાનો છે.

સરદાર પટેલ સેવાદળ ગુજરાત પ્રદેશ.
(પાટીદાર સરદાર સેના)